Watch YAMRAJ CALLING online

 YAMRAJ CALLING WATCH HERE

એક મધ્યમ વર્ગના, પોતાના પરિવારના દરેક સભ્યોના સપના પૂરા કરવા દોડાદોડ કરતા પતિ, પિતા અને પુત્રની વાત દરેક દર્શકોને પોતાની વાત લાગી રહી છે. એટલે જ દર્શકોએ આ વેબસિરીઝને રિલીઝ થતાંની સાથે જ અપનાવી લીધી. ‘યમરાજ કોલિંગ’ના વ્યુઅર્સનો આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ ક્રિટીક્સ પણ આ વેબસિરીઝને નવા તબક્કાની બેસ્ટ વેબસિરીઝ ગણાવી રહ્યા છે. તો દર્શકોના પ્રતિભાવ છે કે એક સુંદર મેસેજને હાસ્યમાં વણીને સહેલાઈથી અમારા સુધી પહોંચાડાયો છે, જે જોઈને કદાચ ઘણા લોકોની જીવન જીવવાની રીત બદલાશે.

WATCH ONLINE HERE



WATCH EPISODE 1

WATCH EPISODE 2

WATCH EPISODE 3

WATCH EPISODE 4

WATCH EPISODE 5

WATCH EPISODE 6


તેની શરૂઆતના થોડા જ દિવસોમાં, ShemarooMe ની વેબ સિરીઝ, ‘યમરાજ કૉલિંગ’ તેની હ્રદયસ્પર્શી વાર્તા માટે પ્રેક્ષકો તરફથી અભિવાદન મેળવે છે. રિલેટેબલ સ્ટોરીલાઇન ઉપરાંત, ગુજરાતી મનોરંજન ઉદ્યોગના જાણીતા કલાકારો, દેવેન ભોજાણી અને દીપક ઘીવાલાએ તેમના શાનદાર અભિનયથી પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કર્યા છે

Comments

Popular posts from this blog

DEAR FATHER - GUJARATI MOVIE

૨૧મુ ટીફીન - ગુજરાતી ફિલ્મ